સ્વચ્છતા હી સેવા : નિઝર તાલુકાના રૂમકીતલાવ ગામ ખાતે સામુહિક સાફસફાઇ હાથ ધરી પ્લાસ્ટીકનો કચરો એકઠ્ઠો કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :.તા.12: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકારના "સ્વચ્છતા હી સેવા" અભિયાન હેઠળ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન આગામી બે...
