અયોધ્યા ખાતે “શ્રી રામ જન્મભૂમિ” એ દર્શનાર્થે જતાં ગુજરાતના અનુસૂચિત જનજાતિ-વનવાસી યાત્રાળુઓને “માં શબરીની” સ્મૃતિમાં યાત્રા સહાય આપવા બાબત
માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા: 05: ભારતની અને દુનિયાની સંસ્કૃતિમાં તીર્થયાત્રા ખાસ મહત્વ ધરાવે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમ્યાન અયોધ્યા...
