તાપી જિલ્લા સ્તરે ફરજ બજાવતા અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ માટે એક દિવસીય “RCPS Act:2013” તથા “RTI Act:2005” ની વર્કશોપ યોજાયો
“તમામ નાગરીકને માહિતી અધિકાર અધિનિયમ વિશે સામાન્ય જ્ઞાન હોવું જોઈએ” - ડૉ.ભાવસાર માહિતી બ્યુરો,વ્યારા -તાપી તા.૧૬ સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા...
