મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપી હેઠળ “ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન હબ તાપી”નો પદ્મશ્રી રમિલાબેન ગામીતના હસ્તે શુભારંભ
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.૨૧ ભારત સરકારના મહિલા અને બાળ મંત્રાલય દ્વારા ગ્રામ્ય મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે મિશન શક્તિ...
