વ્યારા તાલુકાના ભાનવાડી ગ્રામપંચાયત ખાતે જનસુરક્ષા યોજના અંતર્ગત જાગૃતતા કેમ્પનું આયોજન બેંક ઓફ બરોડા લીડ બેંક દ્વારા કરવામાં આવ્યું
(માહિતી બ્યુરો, તાપી) તા.29: તાજેતરમાં વ્યારા તાલુકાના ભાનવાડી ગ્રામપંચાયત ખાતે જનસુરક્ષા યોજના અંતર્ગત જાગૃતતા કેમ્પનું આયોજન બેંક ઓફ બરોડા લીડ...
