Month: October 2023

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવામા ‘સ્ટાર્ટઅપ વિકાસ માટે વાતાવરણ નિર્મિતિ’ થીમ ઉપર એક દિવસીય વર્કશોપ યોજાયો

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :: તા: 11 : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવા ડાંગ ખાતે કેન્દ્ર સરકાર અને રાજ્ય...

એસ્પિરેશનલ બ્લોક સુબિર ખાતે સપ્તાહંતે ‘સંકલ્પ સપ્તાહ-સમાવેશ સમારોહ’ યોજાયો

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૧૧: દેશ સમસ્તમાં ઉજવાઈ રહેલા 'સંકલ્પ સપ્તાહ' ના કાર્યક્રમો પૈકી સપ્તાહંતે 'સંકલ્પ સપ્તાહ-સમાવેશ સમારોહ'...

“સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં જોડાઈને સ્વચ્છતા જાળવવા સંકલ્પબદ્ધ થતા તાપી જિલ્લાવાસીઓ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : .તા.૧૧: ભારત સરકારશ્રીના પેય જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 15મી...

આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ ઉજવણી નિમિત્તે “સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત” થીમ આધારિત ડાંગ જિલ્લામા કિશોરી મેળો યોજાશે

“બેટી બચાવો બેટી પઠાવો” તથા પુર્ણા યોજનાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા અને બ્લોક કક્ષાએ કિશોરી મેળો યોજાશે - 11 થી 13...

સ્વચ્છતા ઝુંબેશને સફળ બનાવવા તાપી જિલ્લા માહિતી કચેરી કટિબદ્ધ

સ્વચ્છતા હી સેવા ઝુંબેશને પ્રચાર-પ્રસારના માધ્યમથી લોકોને જાગૃત કરવા માહિતી નિયામકશ્રી ધીરજ પારેખે તમામ જિલ્લા માહિતી કચેરીના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓને માર્ગદર્શિત કર્યા...

સોશિયલ મીડિયાની આંધી અને પ્રભાવ વચ્ચે આજે વિસરાતી ટપાલ…!!

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 9 ઓક્ટોબરનાં રોજ સમગ્ર વિશ્વમાં ઉજવાતાં વિશ્વ ટપાલ દિવસનાં ભાગરૂપે ભારતમાં તા. 9 થી 13...

શિક્ષકોનાં પગાર સંદર્ભે ગુ.રા.પ્રા.શિ.સંઘનાં હોદ્દેદારો દ્વારા શિક્ષણ વિભાગનાં અધિકારી-પદાધિકારીઓને રજૂઆત

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : PRISHA સોફ્ટવેરમાં પગાર કરવામાં સર્વર ધીમું ચાલવાનાં પગલે સમગ્ર રાજ્યભરનાં શિક્ષકોનો પગાર વિલંબિત થયેલ છે. જે...

ઓલપાડ તાલુકાની મીંઢી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ,સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની મીંઢી પ્રાથમિક શાળામાં ગામનાં વતની અંકુરભાઈ ગુલાબભાઇ પટેલ તરફથી...

સંકલ્પ સપ્તાહ અંતર્ગત ખેતવાડી વિભાગ તાપી દ્વારા નિઝર અને કુકરમુંડા તાલુકામાં આંતરરાષ્ટ્રીય પોષણ અનાજ વર્ષ 2023 કાર્યક્રમ યોજાયો

જુવાર ખેતી અને પાક સંરક્ષણ અંગે ખાસ સેમિનાર યોજાયો - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૯: તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા...

તાપી જિલ્લામાં આગામી ૧૫ ઓક્ટોબરના રોજ યોજાનાર નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની પ્રિલીમીનરી પરીક્ષા દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા અને ગેરરીતિઓ અટકાવવા અંગેનું જાહેરનામું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૯ આગામી ૧૫ ઓક્ટોબરના રોજ તાપી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને...