‘મેરી મિટ્ટી મેરા દેશ’ રાજ્ય વ્યાપી કાર્યક્રમનો શુભારંભ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાપી જિલ્લાથી થશે
આગામી ૯મી ઓગસ્ટના રોજ તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમ અંગે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ...
