તાપી : બોરખડી ખાતે કસ્તુરબા અધ્યાપન મંદિરમાં પીટીસી કોલેજની વિદ્યાર્થીનીઓને 181 હેલ્પલાઇન અને એપ્લિકેશન અંગે માહિતગાર કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પિડીત મહિલાઓની મદદ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ૨૪×૭ કાર્યરત છે. જેમાં તાપીમાં...
