Month: June 2023

તાપી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થયેલા મહાનુભાવોએ રીટર્ન ગીફ્ટ તરીકે શાળાઓને વૃક્ષોની ભેટ આપી

તાપી જિલ્લામાં ૧૭૯ મહાનુભાવોએ કન્યા કેણવણી અને શાળા પ્રવેશોત્સવના માધ્યમ થકી ૨૫૦૦થી વધુ વૃક્ષો શાળાના પટાંગણમાં વાવવામાં આવ્યા - “બાળક...

*“ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની” સુત્રને સાર્થક કરતા તાપી જિલ્લાના બાળ કલાકારો

અભિનય ગીત, પ્રાર્થના ગીત, સ્વાગત ગીત, આદિવાસી નૃત્ય જેવી કૃતિઓ રજુ કરી પોતાની આગવી કલાનું પ્રદર્શન કરી સૌનું મન જીત્યું...

નિઝર એપીએમસી માર્કેટ ખાતે ૧૪૦ દિવયાંગજનોને નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કરાયું

ભારત સરકારના સામાજીક ન્યા અને અધિકારીતા વિભાગ અને એલીમકો સંસ્થા દ્વારા નિઝર અને કુકરમુંડા વિસ્તારના જરૂરિયાતમંદ દિવ્યાંગજનોને અંદાજીત રૂા.૧૫ લાખના...

વ્યારા તાલુકાના ડુંગરગામ, કાટીસકુવા દુર અને ઘાટા ગામની પ્રાથમિક શાળા, બાલવાટીકા અને આંગણવાડીના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવતા રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતી

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેણવણી મહોત્સવ-2023–બીજો દિવસ-તાપી જિલ્લો - ”શિક્ષણ એટલે કેળવણીનું સાધન. એક ઉત્તમ જીવન જીવવાનું માધ્યમ.”- રાજ્યમંત્રી શ્રી...

આનંદ પ્રાથમિક શાળા વ્યારા ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણીનો કાર્યક્રમ પાલિકાના કારોબારી અધ્યક્ષશ્રી કુલીન પ્રધાનના અધ્યક્ષસ્થાને યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત સરકારના 20 વર્ષ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંતર્ગત, આનંદ પ્રાથમિક શાળા સ્ટેશન રોડ, વ્યારા...

ઓધોગિક તાલીમ સંસ્થા વાલોડમાં શૌક્ષણિક વર્ષ-૨૦૨૩ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

માહિતી બ્યુરો, તાપી તા.૧૨: તાપી જિલ્લા સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા વાલોડ ખાતે વર્ષ-૨૦૨૩ના પ્રવેશ સત્રમાં પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક...

તાપી જિલ્લામાં વિશ્વ બાળ મજુરી નાબુદી દિવસની ઉજવણી કરવામાં આવી

રેલી અને સુત્રોચ્ચારથી બાળ મજુરી નાબુદ કરવા જાગૃતતા કેળવવામાં આવી ........ માહિતી બ્યુરો, તાપી તા.૧૨: સમગ્ર વિશ્વમાં ૧૨મી જુનના દિવસે...

તાપી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા પોકસો કાયદા અન્વયે કાનુની જાગૃતતા શિબિર યોજાઇ

માહિતી બ્યુરો, તાપી તા.૧૨: આજરોજ વ્યારા ખાતે આવેલ 'અજય જનકરાય નરસિંગ ઇન્સ્ટીટયુટ ખાતે 'જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ તાપીના અધ્યક્ષ...

સોનગઢ તાલુકાના જમાપુર અને ઘાસીયામેઢા આંગણવાડી કેન્દ્ર-૨ અને ૩ તથા જમાપુર પ્રાથમિક શાળા ખાતે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ ક્લાસનું ઉદ્દઘાટન

બાળકોને અહિ ભણવાનું-આંગણવાડીમાં આવવાનું ગમશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ ......... માહિતી બ્યુરો, તાપી તા.૧૨: રાજ્યવ્યાપી શાળા...

તાપી જિલ્લાના ૪૦૭ બાળકોએ આંગણવાડીમાં અને ૩૬૨૨ બાળકોએ બાલવાટીકામાં પ્રવેશ મેળવ્યો

આંગણવાડીનો પ્રથમ દિવસ યાદગાર બનાવવા આંગણવાડીને ફુલ-હારથી સજાવી, રંગોળી દ્વારા સુશોભન કર્યું, કાગળની રંગબેરંગી ટોપીઓ પહેરાવી, સાથે ભુલકાઓને નવી બેગ,...