ગુજકોસ્ટ ગાંધીનગર આયોજીત સ્ટેમ ક્વીઝ સ્પર્ધા તાપી જીલ્લાના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા દરેક તાલુકા સેન્ટર પર યોજાશે : કુલ ૭૯૪૪ બાળકો ભાગ લેશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત કલાનીકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, વ્યારા તાપી દ્રારા તાપી જિલ્લામાંથી કુલ ૧૪૦ શાળાઓમાંથી ૭૯૪૪...
