Month: April 2023

ખેતીમા આધુનિક સાધનો વાપરવાની અત્યારની માંગ : ડો.ઝેડ.પી.પટેલ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : નવસારી કૃષિ યુનિવર્સીટીના માનનીય કુલપતીશ્રી ડૉ. ઝેડ.પી.પટેલ ના અધ્યક્ષ હેઠળ TSP Farmer implemants and Equipments Utility...

વ્યારા તાલુકાના ઉચામાળા જ્ઞાનદીપ સ્કૂલ ખાતે ઉત્કર્ષ મહિલા એસોસિએશન(ઉમા) વલસાડ દ્વારા રોજગારલક્ષી તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા

માહિતિ બ્યુરો તાપી.તા.૨૯ વ્યારા તાલુકાના ઉચામાળા જ્ઞાનદીપ સ્કૂલ ખાતે એનપીસીઆઇએલના સીએસઆર અને ડીઆરડીએના સહયોગથી આયોજિત કાર્યક્રમમાં ઉત્કર્ષ મહિલા એસોસિએશન(ઉમા) વલસાડ...

તાપી કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહની ઉપસ્થિતીમાં આરોગ્ય વિભાગની વિવિધ સમિતીઓની બેઠક યોજાઇ

(માહિતી બ્યુરો, તાપી) તા.29: આજરોજ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહની ઉપસ્થિતીમાં આરોગ્ય વિભાગની વિવિધ સમિતીઓની...

વ્યારા તાલુકાના ભાનવાડી ગ્રામપંચાયત ખાતે જનસુરક્ષા યોજના અંતર્ગત જાગૃતતા કેમ્પનું આયોજન બેંક ઓફ બરોડા લીડ બેંક દ્વારા કરવામાં આવ્યું

(માહિતી બ્યુરો, તાપી)  તા.29: તાજેતરમાં વ્યારા તાલુકાના ભાનવાડી ગ્રામપંચાયત ખાતે જનસુરક્ષા યોજના અંતર્ગત જાગૃતતા કેમ્પનું આયોજન બેંક ઓફ બરોડા લીડ...

વિદ્યાર્થીઓની બાકી શિષ્યવૃત્તિ જમા નહી થતાં એ.બી.વી.પી. દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જીલ્લા દ્વારા તાપી જીલ્લાની શૈક્ષણિક સંસ્થાઓની વિવિધ કોલેજો આર્ટસ...

ઘી ઓલપાડ તાલુકાના પ્રાથમિક શિક્ષકોની મર્યાદિત જવાબદારીવાળી પરસ્પર સહકારી શાખવાળી મંડળી લી.ની મિટીંગ યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ઘી ઓલપાડ તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોની મર્યાદિત જવાબદારીવાળી પરસ્પર સહકારી શાખવાળી મંડળી લી. ઓલપાડની એક મિટીંગ મંડળીનાં...

જિલ્લા કલેક્ટરશ્રી વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ : અરજદાર અશોકભાઇ રાણાને સંતોષકારક જવાબ મળતા વહીવટીતંત્રનો આભાર માન્યો

માહિતી બ્યુરો, તાપી તા.૨૭ મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતની શરૂઆત તા.૨૪મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ તત્કાલિન મુખ્યમંત્રીશ્રી...

તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રિત જિલ્લા આયોજન તથા એ.ટી.વી.ટી કાર્યક્રમ હેઠળ મંજુર થયેલ કામો અને ન્યુ ગુજરાત પેટર્ન યોજનાની બેઠક યોજાઇ

માહિતી બ્યુરો, તાપી તા.28: રાજયકક્ષાના વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી તથા તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી...

તાપી જિલ્લાના વલોડ તાલુકામાં રૂ.૬૪.૨ લાખના ખર્ચે નવનિર્મિત પશુ દવાખાનું વાલોડ અને રૂ. ૫૩.૩ લાખના ખર્ચે નવનિર્મિત થયેલ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર કહેરનું લોકાર્પણ કરતાં રાજ્યમંત્રીશ્રી મુકેશભાઇ પટેલ

“દેશના વડાપ્રધાન માણસોની સાથે-સાથે પશુઓની પણ ચિંતા કરે છે.”-મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ ............ “છેવાડાના માનવી સહિત અબોલા પશુઓ માટે આરોગ્યની સર્વશ્રેષ્ઠ...

શિશુ / વિદ્યા ગુર્જરીમાં સમર કેમ્પના ત્રીજા દિવસે રેડક્રોસ સોસાયટી વ્યારાના સહયોગથી દાંતની તપાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ/વિદ્યા ગુર્જરી શાળામાં રેડક્રોસ સોસાયટી વ્યારાના સહયોગથી કાળીદાસ હૉસ્પિટલ...