આવતીકાલે વ્યારા ટાઉન હોલ ખાતે “ગુજરાત ગૌરવ અભિયાન” હેઠળ કાર્યક્રમ યોજાશે
સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાના વરદ હસ્તે જિલ્લાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મક રૂપે ચાવી અર્પણ કરી ગૃહપ્રવેશ કરાવવામાં આવશે .................................... માહિતી...
