કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી દ્વારા ડિજિટલ ઈન્ડિયા અભિયાન અંતર્ગત e-ખેતી માહિતી સ્વરૂપે કૃષિલક્ષી માહિતીના QR કોડ વિકસાવવામાં આવ્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન...
