વકીલ મેહુલ બોઘરા પર હુમલાના કેસમાં પોલીસે કહ્યું- ગુનો નોંધી કાર્યવાહી કરાઈ, ગેરકાયદે કામ કરતા સરકારી કર્મચારી સામે પણ પગલાં લેવાશે
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : સુરતમાં યુવા વકીલ મેહુલ બોઘરા પર થયેલા હુમલાને લઈને ભારે ચકચાર મચી છે ત્યારે આજે સુરત...
