તાલીમવર્ગમાં મેળવેલ ભાથું વર્ગખંડનાં બાળકો સમક્ષ સુનિયોજિત રીતે પીરસાય તે આપણું શિક્ષકસહજ ઉત્તરદાયિત્વ છે : કિરીટ પટેલ
બી.આર.સી.ભવન, ઓલપાડ ખાતે ધોરણ-3 ની અંગ્રેજી વિષયની તાલીમ યોજાઇ (પ્રતિનિધિ દ્વારા, સુરત) : જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ...
