મતદારો માટે સંબંધિત મત વિસ્તારની મતદાર યાદીમાં પોતાનું નામ છે કે નહીં તેની જાણકારી માટે ટોલ ફ્રી નં.૧૯૫૦ કાર્યરત
માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા.13 આગામી ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજવાનું જાહેર કરેલ છે. તે મુજબ તાપી જિલ્લામાં...
