તાપી જિલ્લામા ૧,૦૭,૭૦૦ વાલીઓએ મતદાન સંકલ્પ પત્રો ભરી નૈતિક મતદાનનો સંકલ્પ કર્યો
વિદ્યાર્થીઓએ વાલીઓ પાસેથી સંકલ્પ પત્રો ભરાવી આગામી ૧લી ડિસેમ્બરે મતદાન કરવા વચનબધ્ધ કર્યા ........................ માહિતી બ્યુરો, તાપી.તા.૨૫: ગુજરાત વિધાનસભાની સામાન્ય...
