શ્રમયોગીઓ માટે આવતીકાલે સવેતન રજા : શ્રમયોગીઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આવતીકાલે સવેતન રજા આપવાની રહેશે
શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં ........................ (માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.15: આજે તા:-૦૧/૧૨/૨૦૨૨ નાં રોજ તાપી જિલ્લામાં વિધાનસભા ચૂંટણી-૨૦૨૨...
