Month: November 2022

તાપી જિલ્લામાં નાના ભુલકાઓના વાલીઓને મતદાન કરવા પ્રેરિત કરતી આંગણવાડીની બહેનો

જિલ્લાની આંગણવાડી કેન્દ્રો ઉપર “મારો મત, મારો અધિકાર”, “મેરા વોટ, મેરા ભવિષ્ય”,”vote for better India” જેવા સુત્રો અને રંગો દ્વારા...

નવા/જુના વાહનોની લે-વેચ કરનારાઓએ લે-વેચની વિગતો પોલીસ સ્ટેશન તથા મામલતદારને જમા કરાવવી

માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા ૧૬: તાપી જિલ્લામાં નવા/જુના વાહનોની થતી લે-વેચની વિગતવાર માહિતી રેકર્ડ ઉપર રહે તે માટે યોગ્ય નિયંત્રણ...

તાપી જિલ્લામાં જાહેર સ્થળોએ સી.સી.ટી.વી કેમેરા લગાવવા અંગે જાહેરનામુ

માહિતી બ્યુરો, વ્યારા-તાપી.૧૬: જિલ્લામાં સુલેહ અને શાંતિનું વાતાવરણ જળવાઇ રહે અને લોકોની માલ મિલકતને નુક્શાન ન થાય તે માટે તકેદારીના...

વ્યારાનાં સ્ટેશન વિસ્તારમાંથી સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલની ચોરી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારાનાં સ્ટેશન રોડ,ભારત નગરની સામેથી મોટર સાયકલની ઉઠાંતરી. વ્યારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગત્ તા....

ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ રેસર્સ ગૃપ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની મેરેથોન યોજાઇ

શાળા કક્ષાએ દોડ, સાયકલિંગ, સ્વીમીંગ, પર્વતારોહણ, સ્કેટિંગ અને ગામઠી રમતો જેવી પ્રવૃત્તિઓ બાબતે શિક્ષણ સચિવ રાવ સાહેબ દ્વારા શાળા અને...

ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળામાં બાળ દિનની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતનાં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે ભારતમાં 1956થી...

મકાન/ દુકાન કે ઓફિસ ભાડે આપતા માલિકોએ ભાડુઆતની વિગતો તૈયાર કરી પોલીસ સ્ટેશન તથા મામલતદારને આપવાની રહેશે

માહિતી બ્યુરો, વ્યારા- તાપી ૧૫: તાપી જિલ્લામાં કોઇ રહેણાંક મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિક કે સંચાલકો અગર તો...

શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે

શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં ........................ (માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.15: આગામી તા:-૦૧/૧૨/૨૦૨૨ નાં રોજ તાપી જિલ્લામાં વિધાનસભા ચૂંટણી-૨૦૨૨...

વ્યારા તથા નિઝર વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી સંબંધી સમગ્ર પ્રવૃતિઓ પર દેખરેખ માટે જનરલ ઓબ્ઝર્વરશ્રી શિવ સહાય અવસ્થી (IAS) તથા પોલીસ ઓબ્ઝર્વરશ્રી નિમિત ગોયલ (IPS) ની નિમણુંક કરવામાં આવી

“અવસર લોકશાહી”નો કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના વિવિધ અધિકારી-કર્મચારીશ્રીઓએ મતદાન જાગૃતિના શપથ લીધા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  "અવસર લોકશાહી"નો કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના મલંગદેવ, માળ ગામે અને ઉચ્છલ તાલુકાના નારણપુર ગામ...