Month: July 2022

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પાલ ગામની શાળા નંબર 319 માં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી થઈ

(પ્રતિનિધિ દ્વારા, સુરત)  : પાલ ગામ સ્થિત શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા શાળા ક્રમાંક 319માં અલુણા વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું...

તાપી : વ્યારાના કૈવલ નગરમાંથી કોરોનાનો એક કેસ સામે આવ્યો : હવે બાર કેસો એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તરફથી મળેલી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં આજરોજ 563 સેમ્પલો લેવાયા હતા જેમાંથી...

કોઇ પણ કપરી પરિસ્થિતીમાં તાપી જિલ્લો “એક ટીમ” તરીકે જે-તે સ્થિતીનો સામનો કરવા સક્ષમ છે એવો વિશ્વાસ વ્યક્ત કરતા જિલ્લા તંત્ર તાપી

તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેક્ટરશ્રી એચ.કે. વઢવાણિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ ................... (માહિતી બ્યુરો, વ્યારા-તાપી)તા.૧૬: તાપી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની...

તાપી જિલ્લા પુરવઠા અને ગ્રાહક સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

“જે નાગરિકોના આધાર કાર્ડ વ્યાજબી ભાવની દુકાનોમાં રેશનકાર્ડ સાથે લીંક થયા નથી તેઓને વહેલી તકે લીંક કરાવવા જરૂરી છે": જિલ્લા...

તાપી જિલ્લામાં કુલ 81 વિદ્યાસહાયકોને નિમણૂક પત્રો એનાયત કરાયા

(માહિતી બ્યુરો,વ્યારા-તાપી) તા.૧૬ : તાપી જિલ્લામાં વિદ્યાસહાયક ભરતી કેમ્પ -2022 તા.૧૩/૦૭/૨૦૨૨ ના રોજ યોજાયો હતો. વ્યારા ખાતે જિલ્લા પંચાયત શિક્ષણ...

તાપી જિલ્લામાં આજે વંદે ગુજરાત વિકાસ યાત્રા

વ્યારા તાલુકાના વિવિધ ગામોમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા પહોંચી ................... વંદે ગુજરાત વિકાસ યાત્રા વાજતે ગાજતે વ્યારાના ખોડતળાવ મુકામે આવી...

વ્યારા ખાતે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં ” દિશાની ” બેઠક યોજાઇ

સમુહમાં જે કામો થાય છે એ કામો એકલા હાથે કરવું મુશકેલ છે :‌‌-સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા ................ કોઇ પણ લાભાર્થી સરકારી...

લસકાણા પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક શિક્ષકોની નવી ભરતીનો સ્થળ પસંદગી કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કામરેજ તાલુકાની લસકાણા પ્રાથમિક શાળામાં સુરત જિલ્લાની વિવિધ શાળાઓમાં ધોરણ 1...

તાપી જિલ્લાના બુહારી ગામના ઉપસરપંચ અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા મહામંત્રી સુરજ દેસાઈએ પત્રકાર ઉપર જીવલેણ હુમલો કરતા તાપી કલેક્ટરને આવેદનપત્ર અપાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામના પત્રકાર જીગર શાહ ઉપર જીવલેણ હુમલો કરીઉપસરપંચ સુરજ સત્યજીત દેસાઈ જેઓ...

ડાંગમા છેલ્લા ૧૦ કલાકમા નોંધાયો ૪૧.૫ મી.મી. સરેરાશ વરસાદ : ચાર વાગ્યાની સ્થિતિએ ૨૪ માર્ગો આવાગમન માટે બંધ : ૩૬ ગામો પ્રભાવિત

ઘાટમાર્ગોમા ભૂસ્ખલનને લીધે અવરોધાયેલા માર્ગો ખુલ્લા કરવાની કવાયત, વીજ પુરવઠો અને સંદેશા વ્યવહાર રીસ્ટોરેશનની કામગીરી પુરજોશમા શરુ : - (અજાન...