તાપી જિલ્લામાં મતદાર સાક્ષરતા ક્લબસ (ELCs) માટે ૨૧મી જુલાઈએ વર્કશોપ યોજાશે
(માહિતી બ્યુરો વ્યારા-તાપી)તા.૨૦- મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગાંધીનગરના જણાવ્યાનુસાર ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓગષ્ટ-સપ્ટે.૨૨ દરમિયાન મતદારયાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ...
