સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર દ્વારા વાઝરડા ગામે વિનામૂલ્યે જનરલ સારવાર, સર્જીકલને લગતી સારવાર તેમજ સ્ત્રી રોગોની તપાસના કેમ્પનું આયોજન કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા ખાતે આવેલી સી . એન . કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર સંલગ્ન કાળીદાસ હોસ્પિટલ...
