તાપી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ સહિત SMC-સ્કુલ મેનેજમેન્ટ કમીટી સાથે બેઠક યોજી કમીટીને પ્રેરિત કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા
“સ્માર્ટ સંકુલના અભિગમ સાથે સ્માર્ટ બાળકો” તૈયાર કરવાનો અનુરોધ કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા ........................ આવતા વર્ષ સુધીમાં શાળાને ગ્રીન...
