Year: 2021

માંગરોળ તાલુકાની કોસંબા પોલીસે તાલુકાનાં નંદાવ ગામની સીમમાંથી ૬૬,૨૦૦ રૂપિયાનાં વિદેશી દારૂ સાથે બે ની અટક, અન્ય એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાની કોસંબા પોલીસ મથકનાં P.I. વી.કે.પટેલ, અન્ય જવાનો હિમાંશુભાઈ રશમીકાંત, અરવિંદભાઈ જોકટાભાઈ, ભરતસિંહ રણજીતભાઈ ભુપેન્દ્રભાઈ...

માંગરોળ પોલીસ પેટ્રોલીંગમાં હતી, ત્યારે વસરાવી-ચાંદરીયા માર્ગ ઉપરથી ત્રણ શખ્સોની પૂછપરછ કરતાં કતલ માટે ગયો ભરવા જતાં હોવાનું બહાર આવ્યું : ત્રણની અટક, અન્ય બે ને વોન્ટેડ જાહેર કરાયા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ પોલીસ મથકનાં PSI પરેશ એચ. નાયી પોતાનાં સ્ટાફ સાથે રાત્રી પેટ્રોલીંગમાં વસરાવી-ચાંદરીયા વિસ્તારમાં હતા....

કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની ડાંગની જનતાને 8 કરોડના ખર્ચે મોબાઈલ કનેક્ટિવિટી મંજુર કરી સમગ્ર ડાંગ જિલ્લાને ભેટ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લામાં 173 વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કેબિનેટ મંત્રી...

રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંતર્ગત પીએચસી – સાપુતારાના માલેગામ સબ સેન્ટરમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમની ઉજવણી કરવામા આવી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  પી.એચ.સી સાપુતારાના મેડિકલ ઓફિસર શ્રી નિર્મલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પી.એચ.સી. સાપુતારાના પેટા કેન્દ્ર માલેગામ...

ડાંગ જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવતા અમુક વિસ્તારોમાં હિલસ્ટેશન જેવો માહોલ સર્જાયો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવતા વહેલી સવારથી જ કમોસમી માવઠાનું વાતાવરણ છવાયું હતું જેને...

વ્યારા : નેશનલ હાઈવેને અડીને આવેલા ખેતરોમાં ખેડૂતોને અવર જવર કરતા પોલીસ દ્વારા થતી હેરાનગતી અંગે કલેક્ટરને સરપંચોનું આવેદન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  વ્યારાના સુરત-ધુલિયા નેશનલ હાઈવેને અડીને આવેલા ટીચકપુરા ખુશાલપુરા કોહલી માયપુર પનીયારીના સરપંચ દ્વારા હાઈવેને અડીને આવેલા...

તાપી : બર્ડ ફ્લુ માત્ર એક અફવા : ઉચ્છલમાં છેલ્લા પંદર દિવસમા પક્ષીઓનુ અસાધારણ મરણ જોવા મળ્યું નથી

(માહિતી વિભાગ દ્વારા, વ્યારા-તાપી):  આજરોજ તા.૦૭/૦૧/૨૦૨૧ ના રોજ તા.ઉચ્છલ જિ.તાપી મા પશુપાલન ખાતાની ટીમ તેમજ પશુ રોગ અન્વેષણ એકમ સુરત...

વ્યારા ખાતે કલેક્ટરશ્રી આર.જે. હાલાણીની અધ્યક્ષતામાં શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા નિમણૂંકપત્ર એનાયત કાર્યક્રમ યોજાયો

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : ગુજરાત રાજ્ય નિયામકશ્રી શાળાઓની કચેરી, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તાપી દ્વારા આયોજિત સરકારી માધ્યમિક...

તાપી જીલ્લામાં આજે કોઈ નવો કેસ નોંધાયેલ નથી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે કોઈ નવો કેસ નોંધાયેલ નથી. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 875 પોઝિટિવ કેસો...

કોરોના મહામારી વચ્ચે ઓલપાડ તાલુકા સહિત સમગ્ર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈ-બહેનોની સરાહનીય કામગીરી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  કોરોના મહામારીને પગલે હાલમાં રાજ્યભરની શાળાઓ બંધ છે. શાળાના વર્ગખંડો અને પટાંગણ સૂમસામ ભાસે છે....