માંગરોળ તાલુકા સહિત સુરત જિલ્લામાં મુખ્ય પશુપાલક નિયામક સહિત તેવીસ જગ્યાઓ ખાલી, આ જગ્યાઓ ભરવા એડવોકેટ દર્શનભાઈ નાયકે રાજ્યનાં મુખ્ય સચિવને કરેલી રજુઆત
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : વર્તમાન સમયમાં સમગ્ર દેશમાં બર્ડફ્લુ બિમારીનો ફેલાવો થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાત તેમજ સુરત જિલ્લાનામાં...
