તાપી : યુવાનોને રમતગમતની પ્રવૃતિઓ માટે પ્રોત્સાહિત કરવા “વસંતોત્સવ” ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરાશે
જિલ્લા કક્ષાની સ્પર્ધા તા.૨૮ જાન્યુઆરી થી ૧૪ ફેબ્રુઆરી અને રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધા તા.૨૦ ફેબ્રુઆરીએ યોજાશે (માહિતી બ્યુરો, વ્યારા) : રાજ્યના મુખ્યમંત્રીશ્રી...
