તાપી : પોલીસ બેન્ડ દ્વારા સંગીતના માધ્યમ થકી સલામી આપીને જિલ્લાના આરોગ્ય કર્મીઓ અને કોરોના વૉરિયર્સનું પુષ્પગુચ્છ આપી સન્ન્માન કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વૈશ્વિક મહામારી કોરોના સંદર્ભે દેશભરના નાગરિકોને રક્ષિત કરવા માટે આજે રસીકરણના 100 કરોડ કોવિડ વેક્સિનના ડોઝ...
