ગુડ ગવર્નન્સ અંતર્ગત તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાત્રીસભાની પહેલ : તાપી જિલ્લામાં હવે રાત્રીસભા યોજાશે :
દર બુધવારે પ્રત્યેક તાલુકામાં એક અઠવાડિયામાં એક ગામમાં રાત્રીસભાનું આયોજન .............. પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે...
