કાશ્મીરમાં અલ્પસંખ્યકોની હત્યાથી એક્શનમાં સરકાર, સેનાને આદેશ, ખૂણો ખૂણો ખૂંદીને આતંકવાદીઓનો ખાત્મો કરો
જમ્મુ -કાશ્મીરમાં નિશાન બનાવીને લઘુમતી સમુદાયના લોકોની હત્યા કરનારાઓ વિરુદ્ધ કેન્દ્ર સરકારેકાર્યવાહી કરવાની 'સ્વતંત્રતા' આપી છે. સુરક્ષા દળોને સરકારની સૂચના...
