ડાંગનાં માજી જિલ્લા પંચાયત બાંધકામ અધ્યક્ષ સુરેશભાઈ ચૌધરી દ્વારા પૂર્વપટ્ટી વિસ્તારનાં નિમપાડા ગામે સિંચાઈ વિભાગ દ્વારા મંજૂર થયેલ ચેકડેમનું ખાતમુહૂર્ત કરાયું
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ): ડાંગ જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ નિમપાડા ગામમાં પાણીની સમસ્યાઓ થી લોકો ત્રાસી ગયાં હતાં. પૂર્વપટ્ટી વિસ્તારનાં...
