માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી તરફથી, માંગરોળ, CHC ખાતે રસીકરણનો બીજો રાઉન્ડ યોજાયો, કુલ ૩૧૨ જણાએ રસી મુકાવી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી તરફથી,માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે તારીખ ૩૦ નાં કોરોનાં વિરૂધ્ધ રસીકરણનો...
