Year: 2020

તાપી જીલ્લામાં આજરોજ 02  કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 02  કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 676 પોઝિટિવ...

તાપી જીલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનના રેતી ખનન તથા માઇન્સ એન્ડ મીનરલ (ડેવલપમેન્ટ રેગ્યુલેશન) એક્ટ મુજબના ગુનામાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કાર્યવાહક સમિતિની બેઠક ઓન લાઈન સાવલી મુકામે યોજાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કાર્યવાહક સમિતિની એક બેઠક સાવલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની શરાફી...

૧૦૭ વર્ષ જૂની તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી સેવા સહકારી મંડળીના કાર્યકારી પ્રમુખપદે ઈશ્વરભાઈ પરમારની વરણી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાલુકા મથક માંગરોળ ખાતે, ૧૦૭ વર્ષ જૂની ધી. માંગરોળ સેવા સહકારી મંડળી લીમીટેડ નામની સહકારી...

તાપી જીલ્લામાં આજરોજ એક કોરોના પોઝિટિવ દર્દી ઉમેરાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ એક  કોરોના પોઝિટિવ દર્દી ઉમેરાયો છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 674...

ડાંગ જિલ્લાના કોંગી ધારાસભ્ય મંગળ ગાવીતે પોતાના 500 કાર્યકર્તાઓ સાથે કેસરિયો ધારણ કર્યો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : ડાંગ નાં પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત વિધિવત રીતે ભાજપમાં જોડાતા જિલ્લાના રાજકારણ માં ગરમાટો આવી જવા...

માંગરોળ પોલીસ મથકથી માંગરોળ ગામ સુધીનાં એક કી.મી. માર્ગની બંને તરફ ઉગેલી જગલી વનસ્પતિ દૂર કરવા વાહનચાલકોની માંગ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ પોલીસ મથક તરફથી માંગરોળ ગામ તરફ આવતા મુખ્ય માર્ગથી માંગરોળ ગામ સુધીનાં માર્ગ પર...

IPL ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટા બેટીંગ રમાડતા ઇસમો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ૪૫ હજારના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ય

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): શ્રીમતિ સુજાતા મજમુદાર પોલીસ અધિક્ષક શ્રી જી.તાપી આર.એલ. માવાણી નાયબ પોલીસ અધિક્ષકશ્રી વ્યારા વિભાગ વ્યારાએ હાલમાં આઈ.પી.એલ....

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા વિશ્ર્વ અન્ન દિનની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારા, જિ. તાપી દ્વારા તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ વિશ્ર્વ...

વરસાદની વિદાયના દિવસો ગણાઇ રહ્યા છે, ત્યારે સુરતનાં ઉમરપાડામાં પડેલો ધોધમાર વરસાદ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : હવે થોડા દિવસોમાં ચોમાસાની મૌસમ વિદાય લેશે.એટલે કે વરસાદની વિદાયના હવે દિવસો ગણાય રહયા છે. ત્યારે...