સરકાર તરફથી આજથી સાતમી વાર વિના મૂલ્યે સસ્તા અનાજની દુકાનો ખાતેથી અનાજનું વિતરણ શરૂ : માંગરોળ તાલુકામાં ૫૦ દુકાનો ખાતેથી ૨૦ હજાર કરતા વધુ રેશનકાર્ડ ધારકોને લાભ મળશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા સાત માસ કરતા વધુ સમયથી દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. પ્રારંભમાં લોકડાઉનની સરકાર...
