Year: 2020

આવતીકાલે વિકાસ કમિશ્નર એમ.જે. ઠક્કર ઉચ્છલ તાલુકાની મુલાકાતે  : લોકો રૂબરૂમાં મળી તેમની રજુઆત કરી શકશે

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  :- ગુજરાત સરકારના વિકાસ કમિશ્નર અને સચિવશ્રી ઉચ્છલ તાલુકોશ્રી એમ.જે. ઠક્કર તા.૨૬/૧૧/૨૦૨૦ના રોજ ઉચ્છલ તાલુકાની મુલાકાત...

તાપી : વ્યારામાં ખાતર અને બિયારણનાં વેપારીઓને ત્યાં તપાસ કરી કસૂરવારો સામે પગલાં ભરવાની માંગ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આવેલ એગ્રો સેન્ટરોમાં વેચાતા ખાતર અને બીયારણની તપાસ કરવા આદિવાસી ખેડુત સમાજ દ્વારા કલેકટરને...

તાપી : કોરોના પોઝિટિવ બે દર્દીઓ ઉમેરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 02 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 795 પોઝિટિવ...

માંગરોળ તાલુકાના મોસાલી ચોકડી ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલી ગટર જર્જરીત થતાં આખરે દુકાનદારોએ પોતાના પેસે ગટર બનાવવાનું શરૂ કર્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  માંગરોળ તાલુકામાંથી તડકેશ્વર, નાનીનરોલી, મોસાલી ચોકડી, વાલીયા રાજ્યધોરીમાર્ગ અને કોસંબા, કોસાડી,મોસાલી ચોકડી, ઝંખવાવ રાજ્યધોરીમાર્ગ પસાર...

હવે પોલીસ વિશ્વાસ સેવાનો ઉપયોગ કરી, ટ્રાફીક સહિતની સેવામાં નિષ્ણાંત બનશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : રાજ્ય પોલીસ તરફથી વિશ્વાસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિશ્વાસ એટલે વિડીયો ઈન્ટેગ્રેશન એન્ડ સ્ટેટ...

તાપી : આજે 4 નવા કેસો : કુલ એક્ટિવ કેસો ૩૧

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 04 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 793 પોઝિટિવ...

અધિક કલેક્ટરશ્રી ભરતભાઈ વહોનીયાએ ખુબજ સાદગીપૂર્વક એન્જીનીયર પુત્રના લગ્ન કર્યા : બળદ ગાડામાં જાન : આદિવાસી સમાજ સાથે અન્ય સમાજ માટે પણ પ્રેરણાદાયી

(માહિતિ વિભાગ દ્વારા, તાપી)  :  મુળ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ ગુલતોરા ગામના વતની અને હાલ તાપી જિલ્લામાં વ્યારા ખાતે...

‘વર્લ્ડ ફિશરીઝ ડે’ નિમિત્તે “વાડામાં રંગબેરંગી માલીઓના ઉછેરની સંભવિત શક્યતાઓ” વિષય ઉપર એક દિવસિય પરિસંવાદ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : સમગ્ર વિશ્વમાં નવેમ્બર માસની ૨૧ તારીખને ‘વર્લ્ડ ફિશરીઝ ડે' તરીકે ઉજવવામાં આવે છે. જેના અનુસંધાને સેન્ટર ફોર...

તાપી જીલ્લામાં આજે 02 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 02 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 789 પોઝિટિવ...

વ્યારા ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં તાપી ડિસ્ટ્રીક્ટ ખાદ્યસલામતી અંગે સલાહકાર સમિતીની બેઠક મળી

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  : તાપી કલેક્ટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં જિલ્લા સેવાસદન ખાતે તાજેતરમાં તાપી ડિસ્ટ્રીક્ટ ખાદ્યસલામતી અંગે જિલ્લા કક્ષાની સલાહકાર...