Year: 2020

આવતીકાલે  સોનગઢ તાલુકામાં મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે અંદાજે રૂપિયા ૨.૫૫ કરોડના વિકાસ કામોનો ખાતમુહર્ત/લોકાર્પણ કાર્યક્રમ યોજાશે 

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)   : તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ સોનગઢ તાલુકામાં તા.૨૮/૧૧/૨૦૨૦ના રોજ આદિજાતી વિકાસ,વન, મહિલા અને બાળ કલ્યાણ...

માંગરોળ તાલુકાનાં તરસાડીમા આવેલા ડો. બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે ભારતીય સંવિધાન દિવસની કરાયેલી ઉજવણી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  માંગરોળ તાલુકાનાં કોસંબા તરસાડી ખાતે આવેલી ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરી ઉજવણી...

માંગરોળ : ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ દ્વારા દર શનિવારે મુખ્યયાર્ડ કોસંબા ખાતે ભરાતા હાટબજારમાં હવે માત્ર શાકભાજી અને ફળોનું જ વેચાણ કરી શકાશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ તરફથી મુખ્યયાર્ડ કોસંબા ખાતે દર શનિવારે હાટબજાર ભરવામાં આવે...

આહવા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે 71 મા ભારતીય સંવિધાન દિનની ઉજવણી કરવામાં આવી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : આહવા સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે 26 મીએ 71 મા સંવિધાન દિન ની...

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ. અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરાઈ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  :  ગુજરાતના પનોતા પુત્ર, ગુજરાતનું ગૌરવ રાજ્ય સભાના સાંસદ અહમદ પટેલ સાહેબના નિધનના પગલે સુબિર આહવા...

નિઝર તાલુકાના વેલ્દા ખાતે ગ્રામજનો દ્વારા ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરાઈ

(મુકેશ પાડવી દ્વારા,વેલ્દા-નિઝર) : આજ રોજ તાપી જીલ્લાના છેવાડે નિઝર તાલુકાના વેલ્દા ગામના ગ્રામજનો દ્વારા ૨૬ નવેમ્બર ભારતીય બંધારણ દિવસની...

તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠનની રચના કરવામાં આવી

મયંકભાઇ જોશી, વિક્રમભાઈ તરસાડીયા, પંકજભાઈ ચૌધરીની મહામંત્રી તરીકે નિમણૂક (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી...

તાપી : રાષ્ટ્રીય દૂગ્ધ દિવસ’ નિમિત્તે મૈયાલી ગામે પશુ આરોગ્ય કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  શ્વેત ક્રાંતીના પ્રણેતા ડો. વર્ગીસ કુરીયનની જન્મજયંતિ ૨૬, નવેમ્બર નિમિત્તે સમગ્ર ભારતમાં આ દિવસને ‘રાષ્ટ્રીય દૂધ...

આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ સોનગઢ દ્વારા ૨૬ નવેમ્બર ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરાઈ 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  આજ રોજ સોનગઢ ખાતે આદિવાસી સાર્વગી વિકાસ સંઘ(લોક સંગઠન) દ્વારા 26 નવેમ્બર ભારતીય બંધારણ દિવસની ઉજવણી...

વ્યારાની હોમિયોપેથીક મેડીકલ કોલેજ ખાતે રાષ્ટ્રિય બંધારણ દિવસની ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારા દ્વારા ૨૬ નવેમ્બર ૨૦૨૦ના રોજ રાષ્ટ્રિય...