રાજપીપળા ખાતે એનઆરસી, સીએએ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિધેયકના વિરોધમાં આદિવાસીઓ સંવિધાન બચાવો- દેશ બચાવો જંગી રેલી નીકળી
તંત્રની તાનાશાહી : કલેકટર કચેરીએ પહોંચેલી રેલીને અટકાવવા ગેટ બંધ કરી દેતા આદિવાસીઓ વિફર્યા. તંત્રની તાનાશાહી સામે કલેકટર કચેરીની અંદર...
