કૂકરમુંડા તાલુકાના પૂર અસરગ્રસ્ત એવા ઝુંમકટી ગામને પાયાની સુવિધાઓ પુરી પાડવામાં ન આવે તો આંદોલન કરવાની ચીમકી
કૂકરમુંડા તાલુકામાં આવેલ ઝુંમકટી ગ્રામજનો દ્વારા કૂકરમુંડા તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યું ગામને પાયાની સુવિધાઓ પુરી પાડવામાં આવે જે...
