માંગરોળના કોસંબામાં અંગત અદાવતમાં કારથી બાઇકને ટક્કર મારી યુવાનને ઢોર મારમારી, ફાઈરિંગ કરવાના બનેલા બનાવમાં એક વકીલ સહીત અગિયાર સામે એફ. આઇ.આર. દાખલ
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાનાં કોસંબા ગામે સરકારી દવાખાનાની પાછળનાં વિસ્તારમાં લાંબા સમયથી બે મુસ્લીમ જૂથોમાં ઝઘડા...
