શનિવારે મોસાલી વીજ સબસ્ટેશનમાં મેઈન્ટેન્સનું કામ હોય, ૧૩ વીજ ફીડરોનો વીજ પુરવઠો ૮ થી ૩ સુધી બંધ રહેશે
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ ડી.જી.વી.સી.એલ.ની નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીનાં કાર્યક્ષેત્રમાં આવેલા મોસાલી વીજ સબસ્ટેશનમાં જેટકો દ્વારા ,...
