સાગબારાના સેલંબા ગામે ૧૧ વર્ષના બાળક પાસે ઘરકામ કરાવતા ઇસમ સામે બાળ કલ્યાણ સમિતી –તાપી અને સોનગઢ પોલીસ દ્વારા જે.જે. એક્ટ મુજબ કાર્યવાહી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સાગબારા તાલુકાના સેલંબા ગામે રહેતા સુનિલભાઇ હરિશભાઇ વાધ ઉર્ફ બહાદુર મહારાષ્ટ્ર રાજ્યના નાસીક જીલ્લાના ઘોટી ગામના...
