મુખ્યમંત્રીશ્રી – નાયબ મુખ્યમંત્રીશ્રીએ સુરતની કોરોના- કોવિડ ૧૯ સંક્રમણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા સુરતમાં ઉચ્ચસ્તરીય બેઠકો યોજી હાથ ધરી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મુખ્યમંત્રી એ કહ્યું કે છેલ્લાં થોડા દિવસથી સુરત શહેરમાં કોરોના સંક્રમણ વધતાં સરકારે વધુ...
