Year: 2020

તાપી જિલ્લામાં લગ્ન પ્રસંગમાં પોલિસ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સ્થળ પર તપાસ કરશે

૫૦થી વધુ વ્યક્તિઓ ભેગા કરી શકાશે નહી (માહિતી વિભાગ દ્વારા, તાપી) : વ્યારા; મંગળવાર :- વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ...

નેત્રંગ પોલીસે થવા ચેકપોસ્ટ ઉપરથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : ભરૂચ જીલ્લાનાં નેત્રંગ પોલીસે થવા ચેકપોસ્ટ ઉપરથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો, મળેલી બાતમી આધારે...

સુમુલ સંઘર્ષ સમન્વય સમિતિ દ્વારા તાપી જીલ્લાનું અલગ દૂધ ઉત્પાદક સંઘ બનાવવા માંગ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુમુલ સંઘર્ષ સમન્વય સમિતિ દ્વારા  ડોલવણ મામલતદારને આવેદનપત્ર આપી નીચે મુજબ માંગો કરી છે તથા માંગણીઓ...

વ્યારા નગરમાં ભારે અને મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા;મંગળવાર: વ્યારા નગરના જુના બસ સ્ટેન્ડથી મેઇન રોડબજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધી તથા જુના...

સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે કોરોનાનો પોઝીટીવ કેસ આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : માંગરોળ પોલીસ મથકમાં લોકરક્ષક દળમાં તાજેતરમાં સીલેકટ થઈને છેલ્લા ૩ માસથી ફરજ બજાવી રહ્યા છે. આ...

વ્યારા નગરમાં વધુ બે કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારામાં આજરોજ વધુ બે કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. વ્યારા નગરમાં હાઇપરસીટીમાં રહેતા 66 વર્ષીય...

ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે કોંગ્રેસના ચૂંટણી નિરીક્ષકની ત્રણ તાલુકામાં બેઠક યોજાઇ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  ડાંગ વિધાનસભા ૧૭૩ કોગ્રેસના પક્ષમાંથી ચુંટાયેલ ધારાસભ્ય મંગળભાઇ ગાવિતે રાજીનામુ આપ્યા બાદ ખાલી પડેલ વિધાનસભાની...

દેડીયાપાડાના દાભવણ ગામેથી મારૂતી ઝેન ગાડીમાંથી ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દેડીયાપાડા પોલીસ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : હાલ સમગ્ર રાજ્યમાં દારૂ, જુગાર સહિત ની આવી બે નંબરી પ્રવૃત્તિઓ બંધ કરાવવા પોલીસ કડક...

નિઝર તાલુકાનું વેલદા ગામ બુધવાર, ગુરૂવાર અને શુક્રવાર એમ કુલ -૩ દિવસ સંપૂર્ણ બંધ રહેશે

(મુકેશ પાડવી દ્વારા,વેલદા-નિઝર)  : નિઝર તાલુકાનાં વેલદા ગ્રામ પંચાયત દ્વારા જાહેર નોટીસ પ્રસિદ્ધ કરવામા આવી છે જે આ મુજબ છે, ...

તા. 14 સુધી વ્યારાની તમામ દુકાનો સવારે ૮ થી બપોરે ૨ સુધી જ ખુલ્લી રહેશે : પાનની દુકાનો બંધ રહેશે : વ્યારા નગરપાલિકાની જાહેરાત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગરના નગરજનો તથા વેપારીશ્રીઓને જણાવવાનું કે , કોરોના વાઈરસના કેસો વ્યારા નગરમાં બનવાના કારણે તા...