Year: 2020

તાપી : પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ફરીયાદી એક જાગૃત નાગરિકે પોતાની મહિન્દ્ર મેક્સ પીકઅપ લઇને ગઇકાલ તા.૧૭/૧૨/૨૦૨૦ ના રોજ ક.૦૯/૦૦ વાગે વાલોડ થી...

તાપી જિલ્લાના કાકરાપાર પાવર સ્ટેશન ખાતે આપાતકાલીન પરિસ્થિતિને પહોચી વળવા માટે તૈયારીઓના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ હતી

કાકરાપાર ખાતે ન્યુકલીયર રેડીયશેન અસરથી ૧૬ કિલોમીટરના વિસ્તારના ગ્રામ્ય વિસ્તારને  અસરગ્રસ્ત જાહેર કરાયો (માહિતી વિભાગ દ્વારા, સુરત)  : સુરત-તાપી જિલ્લા...

તાપી : રાહતભર્યા સમાચાર : આજે કોઇ નવો કેસ નોંધાયેલ નથી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે કોઇ નવો કેસ નોંધાયેલ નથી. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 851 પોઝિટિવ કેસો નોંધાયા...

પાંજરામાં થતા માછલીઓના ઉછેરમાં રોગ નિયંત્રણ વિષય ઉપર કાર્યશાળા ઉકાઈ ખાતે યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી - ઉકાઈ, વ્યારા “પાંજરામાં થતા માછલીઓના ઉછેરમાં રોગ નિયંત્રણ”...

મુંબઈના માનસિક અસ્વસ્થ યુવતીનું પરિવાર સાથે મિલન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ભારત સરકાર પૂરસ્કૃત જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તાપી સંલગ્ન સખી વન સ્ટોપ સેન્ટર તાપી...

માંડવી નગરપાલિકાની સ્માર્ટ સિટીઝન યોજના દેશ તેમજ અન્ય નગરપાલિકા માટે પ્રેરણાર:ડિસેમ્બરના અંત સુધીમાં ૮૦૦૦ ગામોમાં કુલ ૫૧ સેવાઓ ઈ-સેવા સેતુના માધ્યમથી ઉપલબ્ધ કરાશે : હાલમાં ૩૫ સેવાઓ કાર્યરત : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

તાપી જીલ્લામાં આજે બે નવા કેસ ઉમેરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે બે નવા કેસ નોંધાયેલ છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 851 પોઝિટિવ કેસો...

માંગરોળ તાલુકામાં દરરોજ ૨૫૦ જેટલાં કોરોનાં ટેસ્ટ માટે સેમ્પલો લેવામાં આવે છે, જો કે પોઝીટીવ કેસોનો રેશિયો તદ્દન નહીંવત : ડોર ટૂ ડોર સર્વે આવનારી ટીમને નામ લખાવેલું હશે તો જ રસી મુકવામાં આવશે

દર મહિને તાલુકા મથક માંગરોળ ખાતે યોજાતો RTO કેમ્પ હવે બંધ નહીં થાય : પ્રજાજનોમાં પ્રસરેલી આનંદની લહેર  

(નાઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  મોસાલી-દર મહિને તાલુકા મથક માંગરોળ ખાતે યોજાતો RTO કેમ્પ હવે બંધ નહીં થાય જેને પગલે...

જય આદિવાસી બ્રિગેડ સંગઠન નિઝર દ્વારા નિઝર/કુકરમુંડા તાલુકામાં ગેરકાયદેસર ચાલતી રેતીની લિઝો તાત્કાલિક બંધ કરવામાં આવે એવી માંગ સાથે ફરિયાદ  

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર)  : આજ તા. ૧૬/૧૨/૨૦૨૦ના રોજ જય આદિવાસી બ્રિગેડ સંગઠન નિઝર દ્વારા નિઝર મામલતદારને ફરિયાદ કરતી અરજી આપીને...