Month: December 2020

મોસાલી બજારથી માંગરોળ સરકારી કચેરી તરફ જતા એપ્રોચ માર્ગનું નવીનીકરણ કરાયું પણ ૧૫ મીટરનો માર્ગ છોડી દેવાતા પ્રજા અને કર્મચારીઓમાં પ્રસરેલી નારાજગી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  મોસાલી બજારથી માંગરોળ સરકારી કચેરી તરફ જતા એપ્રોચ માર્ગનું નવીનીકરણ હાલમાં જ કરવામાં આવ્યું છે....

તાપી જીલ્લામાં આજે એક નવો કેસ : કુલ 11 કેસો એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે એક નવો કેસ નોંધાયેલ છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 865 પોઝિટિવ કેસો...

માંગરોળ : જિલ્લા-તાલુકા પંચાયતની બેઠક માટે નવયુવાનો તરફથી ટીકીટની કરાયેલી માંગણી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  જિલ્લા-તાલુકા પંચાયતની મુદ્દત પુરી થઈ ગઈ છે.અને આગામી થોડા સમયમાં ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચ...

તાપી જીલ્લામાં આજે કોઇ નવો કેસ નોંધાયેલ નથી : કુલ 12 કેસો એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે કોઇ નવો કેસ નોંધાયેલ નથી. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 864 પોઝિટિવ કેસો...

સુરતની તકેદારી સમિતિમાં મોસાલીના વિપુલભાઇ પરમારની નિમણુંક કરાતાં રવિવારે મોસાલી ખાતે દક્ષિણ ગુજરાત વાલ્મિકી સમાજ તરફથી થનારૂ સન્માન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સફાઈ કામદારોના પુન:સ્થાપન તથા મેન્યુઅલ સ્કેવેન્જર્સની પ્રથાને જડમૂળથી નાબૂદ કરવા માટે સરકાર તરફથી રાજ્ય,જિલ્લા અને...

સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર રેસ્ટ હાઉસ પાસેનો વળાંક વાહન ચાલકોને ગોઝારો બન્યો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર રેસ્ટ હાઉસ પાસેનો વળાંક વાહન ચાલકોને ગોઝારો બનતો જાય છે,...

ડાંગ જિલ્લામાં સુશાસન સ્થાપક પૂર્વ પ્રધામ મંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીના જન્મદિનની ભવ્ય ઉજવણી કરાઈ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : સમગ્ર દેશમાં ૨૫ ડિસેમ્બરે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ડાંગ જિલ્લાના વઘઇ, સુબીર,...

ડાંગના અંતરિયાળ વિસ્તારના બિસ્માર માર્ગોના નવીનીકરણ માટે 30 કરોડની માતબર ગ્રાન્ટ ફાળવતા લોકોમાં ખુશી છવાઈ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : ડાંગ જિલ્લામાં173 વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયા બાદ માનનીય કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા ‘કિસાન અને વિજ્ઞાન દિવસ’ અને ‘PM-કિસાન સમ્માન નિધિ યોજના’ કાર્યક્રમો ઉજવાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર...

તાપી : બારડોલીમાં નોંધાયેલ ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા – ફરતા આરોપીને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મે. ઇન્ચા પોલીસ અધિક્ષક સાહેબશ્રી જી.તાપી નાઓએ હાલમાં નોવેલ કોરોના વાયરસ COVID - 19 સંક્રમણ ન...