Month: December 2020

સોનગઢ નગરપાલિકા ખાતે ૬૨ કિલો વોટના અંદાજિત રૂપિયા ૨૭.૭૪ લાખના સોલાર પ્રોજેક્ટનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઓનલાઇન લોકાર્પણ કરાયું

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  : સોનગઢ ખાતે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વોટર ટ્રીટમેન્ટ પલાન્ટને સ્વયં સંચાલિત બનાવવાતથા...

ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે પાર્ક કરેલી બાઇક ને બે ઈસમો ડુપ્લીકેટ ચાવીથી ચાલુ કરી ભાગતા પકડીને પોલીસ હવાલે કર્યા

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે પાર્ક કરેલી બાઇક ને બે ઈસમો ડુપ્લીકેટ ચાવીથી ચાલુ કરી લઈ...

તાપી જિલ્લા યુવા ઉત્સવમાં પિતા-પૂત્રો ઝળક્યા

રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા વર્ચ્યુઅલ સ્પર્ધાઓ યોજાઈ (માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) :  તા.૨૮ઃ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક...

તાપી જીલ્લામાં આજે એક નવો કેસ : કુલ 12 કેસો એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે એક નવો કેસ નોંધાયેલ છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 866 પોઝિટિવ કેસો...

માંગરોળ પોલીસ મથકનાં કાર્યક્ષેત્રમાં આવતાં તમામ ફાર્મહાઉસનાં માલિકોને નોટીસ આપતી માંગરોળ પોલીસ : ફાર્મહાઉસ ઉપર જનમેદની એકત્ર ન કરવી અને કોઈ કાર્યક્રમો ન રાખવા નોટીસમાં જણાવાયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  મોસાલી-માંગરોળ પોલીસ મથકનાં કાર્યક્ષેત્રમાં આવતાં તમામ ફાર્મહાઉસનાં માલિકોને માંગરોળ પોલીસ મથકનાં PSI પરેશ એચ.નાયી એ...

માંગરોળનાં ધારાસભ્ય અને રાજ્યનાં વનવિભાગનાં મંત્રી ગણપતસિંહ વસાવાની રજુઆત રંગ લાવે છે : માંગરોળ અને ઉમરપાડા તાલુકાના ૩૪ માર્ગોના નવીનીકરણ માટે ૪૬ કરોડ મંજુર કરતી રાજ્ય સરકાર : પ્રજામાં આનંદની લહેર

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં ધારાસભ્ય અને રાજ્યનાં વન વિભાગનાં મંત્રી ગણપતસિંહ વસાવાની રજુઆત રંગ લાવી છે.માંગરોળ અને...

હજરત મૌલાના સૈયદ અસજદ‌ મદની દક્ષિણ ગુજરાતનાં પ્રવાસે

(નઝીર પાંડોર દ્વારા,  માંગરોળ)  :હજરત મૌલાના સૈયદ અસજદ‌ મદની દક્ષિણ ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યાં છે. એમનો જે કાર્યક્રમ પ્રસિધ્ધ થયો...

મોસાલીના વિપુલભાઈની સુરત જિલ્લા તકેદારી સમિતિમાં સદસ્ય તરીકે નિમણુંક કરાતાં વાલ્મિકી સમાજ તરફથી કરાયેલું સન્માન

(નઝીર પાંડોર દ્વારા,  માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં મોસાલી ગામનાં વિપુલભાઈ દિનેશભાઇ પરમારની સુરત જિલ્લા તકેદારી સમિતિ માં સદસ્ય તરીકે નિમણુંક...

BRC, ઓલપાડ દ્વારા તાલુકાના CRC તથા મુખ્ય શિક્ષકો માટેની એકદિવસીય માર્ગદર્શન શિબિર યોજાઈ

(નઝીર પાંડોર દ્વારા,  માંગરોળ)  : BRC, ઓલપાડ દ્વારા તાલુકાના CRC તથા મુખ્ય શિક્ષકો માટેની એક દિવસીય માર્ગદર્શન શિબિરનો કાર્યક્રમ ઓલપાડ તાલુકાની...

મોસાલી થી માંગરોળ જતાં રાજ્યધોરીમાર્ગ થી માંગરોળ DGVCL કચેરી તરફ જતો એપ્રોચ માર્ગ જર્જરીત : મોસાલી પંચાયત દ્વારા વનમંત્રીને કરાયેલી રજુઆત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : મોસાલી થી માંગરોળ જતાં રાજ્યધોરી માર્ગને જોડતો માંગરોળ DGVCL કચેરી તરફ જતો એપ્રોચ માર્ગ જર્જરીત...