Month: December 2020

તાપી જિલ્લામાં કોરોના સંક્રમણ બાબતે કલેકટરની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સ અને કોર કમિટીની સમીક્ષા બેઠક યોજાઇ  

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  : કોવિદ-૧૯ વૈશ્વિક મહામારીને ધ્યાને લઈ તાપી જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા માટેના જરૂરી પગલા લેવા તેમજ...

કામરેજ ખાતે સુરત જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનો વધઘટ કેમ્પ સંપન્ન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના તમામ તાલુકાના ત્રણ દિવસનો કાર્યક્રમ કોવિદ-૧૯ ની...

કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા કોલીવાડ, નાનીચેર ખાતે ₹ ૩૩ લાખના ખર્ચે “અણુમથક મત્સ્ય ભવન” અને તરસાડાબાર ખાતે ₹ ૩૫ લાખના ખર્ચે “શાળાના ઓરડાઓ અને મધ્યાહ્ન ભોજન રસોઈઘરનું” નિર્માણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, કાકરાપાર અણુવિદ્યુત મથકની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) હેઠળ તારીખ ૨૭/૧૧/૨૦૨૦...

તાપી : ડોસવાડા બાદ કપુરામાં લગ્ન પ્રસંગે સરકારી ગાઈડ લાઈનની ઐસી કી તૈસી : તંત્ર ફરી ઊંઘતુ ઝડપાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં ડોસવાડા ખાતે માજી મંત્રી કાન્તીભાઈ ગામીતની પૌત્રીનાં સગાઈ પ્રસંગે કોરોના ગાઈડ લાઈનનો ભંગ થયાની...

માંગરોળ તાલુકાનાં હથોડા ગામે આવેલ યગ એકતા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સિલાઈ મશીનોનું વિતરણ કરાયું  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં દરેક સામાજિક કામમાં આગળ રહેતી માંગરોળ તાલુકાના હથોડા ગામે આવેલી યંગ એકતા...

માનવ સેવા એ બંદગીથી ઓછી નથી : માંગરોળ તાલુકા સહિત આસપાસનાં વિસ્તારની પ્રજાને સુરત થી અમદાવાદ સુધી એમ્બ્યુલન્સની વિનામૂલ્યે અથવા નજીવા દરે સેવા મળશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં કોસંબા તેમજ આજુબાજુના વિસ્તારના લોકોને આનંદ અને ખુશીની સાથે જણાવવામાં આવે છે કે આવે...

તાપી : ડોસવાડા ગામે પુર્વ આદિજાતિ મંત્રીના પૌત્રીની સગાઈમાં ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા !!

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપી જીલ્લાનાં સોનગઢ તાલુકામાં આવેલ ડોસવાડા ગામે યોજાયેલ સગાઈ પ્રસંગમાં કોરોનાની જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈનનું સરેઆમ...

તાપી જીલ્લામાં આજે 04 કોરોના પોઝિટિવ કેસો : કુલ 22 એક્ટિવ કેસો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 04 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 821 પોઝિટિવ...

માંગરોળ સીવીલ કોર્ટમાં આજથી કોવિડ-૧૯ની ગાઈડ લાઈન મુજબ કોર્ટ કાર્યવાહી શરૂ : વકીલોમાં આનંદની લહેર

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે સીવીલ કોર્ટ કાર્યરત છે. પરંતુ કોરોનાં મહામારીને પગલે તથા લોકડાઉન જાહેર કરવામાં...

તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે કોરોનાં ટેસ્ટની કામગીરી શરૂ, હવે સુરત સીવીલ હોસ્પિટલ સુધી નહીં જવું પડે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ સરકારી રેફરલ હોસ્પિટલઅને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાં ટેસ્ટની કામગીરી...