Month: December 2020

માંગરોળથી ૧૬ કીમી દૂર આવેલી શિફા હોસ્પિટલ ખાતે આગામી રવિવારે હૃદય રોગ સહિત અન્ય રોગોનાં નિદાન-સારવાર માટે યોજનારો કેમ્પ : પાંચ દિવસની દવા પણ વિનામૂલ્યે  અપાશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  માંગરોળ, નરોલી, તડકેશ્વર રાજ્ય ધોરીમાર્ગ ઉપર માંગરોળથી ૧૬ કીમી આવેલા તડકેશ્વર ખાતે કાર્યરત શિફા ટ્રસ્ટ...

 પ્રાથમિક શૈક્ષિક મહાસંધ તાપી દ્વારા 4200 ગ્રેડ પે અને HTAT આચાર્યના પ્રશ્નો બાબતે કલેકટરને આવેદન અપાયું 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અને પ્રાથમીક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય દ્વારા અનેક રજૂઆતો બાદ પણ છેલ્લા...

તાપી : સોનગઢ નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના બાબતે અનેક તર્ક વિતર્કો !!

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ નગરપાલિકા પ્રમુખ અને કારોબારી અધ્યક્ષની નિમણૂકને ત્રણ માસ વહાણાં વીતી ગયા છતાં વિવિધ સમિતિઓની રચના...

આગામી શનિવારે ઉમરપાડા ખાતે મુખ્યમંત્રીના હસ્તે ૭૧૧ કરોડના ખર્ચવાળી પાઈપ લાઈન યોજનાનું ઉદઘાટન અને ૫૧ કરોડના ખર્ચે ઉભી થનારી સેનિક સ્કૂલની ઇમારતનું ભૂમિપૂજન કરશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આગામી તારીખ ૫ મી ડિસેમ્બરના, શનિવારે ઉમરપાડા ખાતે મુખ્યમંત્રીના હસ્તે ૭૧૧ કરોડના ખર્ચવાળી પાઈપ લાઈન...

તાપી : કાકરાપાર ખાતે ઓફ સાઈટ ઈમરજન્સી તાલીમ યોજાઈ

તાપી કાંઠે આવેલ પરમાણુ વિદ્યુત મથક ગુજરાતનું ગૌરવ છે. દેશના પરમાણુ શક્તિ પ્લાન્ટ્સના સ્થળ અને ડિઝાઈનની બાબતમાં ઘણાંબધા સલામતીના પગલાઓ...

માંગરોળ તાલુકાના કોસાડી ગામે ૩૫ દિવસથી તલાટી ન આવતાં પ્રજાજનોના અટવાતા કામો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં કોસાડી ગામે છેલ્લા ૩૫ દિવસથી તલાટી નહીં આવતાં ગ્રામ પંચાયત કચેરી બંધ થઈ...

તાપી : જાગૃત આદિવાસી યુવાનો દ્વારા ખરસી ગામે 66 કેવી સબ સ્ટેશનનો હુકમ તાત્કાલિક રદ કરવા તાપી કલેક્ટરને આવેદન પત્ર સોંપી માંગ કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં સોનગઢ તાલુકામાં આવેલ ખરસી ગામનાં જાગૃત આદિવાસી યુવાનો દ્વારા તાપી જીલ્લાના કલેકટરને આવેદન પત્ર...

તાપી : આજે 02 નવાં કેસો : કુલ 21 કેસો હાલ એકટીવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 02 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 823 પોઝિટિવ...

તાપી : ડોસવાડા ખાતે સરકારશ્રીની ગાઇડલાઇન તેમજ જાહેરનામાની અમલવારી નહી કરનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી  : પી.આઈ. ચૌધરી સસ્પેન્ડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  હાલમાં સમગ્ર વિશ્વમાં ચાલી રહેલ કોવિડ -૧૯ ની વૈશ્વિક મહામારી અન્વયે સરકારશ્રી દ્વારા કોવિડ -૧૯ ની...

માંગરોળ તાલુકા પંચાયતની આજે છેલ્લી ખાસ સમાન્યસભા યોજાઈ : વિવિધ કામોની થયેલી ચર્ચા

(નઝીર પાડૉર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકા પંચાયતની ચાલુ ટર્મની આજે તારીખ ૨જી ડિસેમ્બરનાં રોજ, છેલ્લી ખાસ સામાન્ય સભા માંગરોળ...