Month: December 2020

કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવેર્સિટી, વઘઇ દ્વારા મશરૂમ ઉછેર પર જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું  

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : નવસારી કૃષિ યુનિવેર્સિટી ના કુલપતિ પદે નિયુક્તિ પામ્યા છે તેવા ડૉ.ઝીણાભાઇ પટેલ અને ડાંગ જીલ્લામાં...

વઘઇ વેપારી એસોસિએશન દ્વારા સંસદ ડો કે.સી.પટેલને રજુઆત કરતા રેલવે મંત્રાલયમાં રજુઆત કરી વઘઇ નેરોગેજ રેલવેને ચાલુ રાખવાની ખાતરી સંસદ કે.સી. પટેલે આપતા આનંદની લાગણી ફેલાઈ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઇ થી બીલીમોરા ને જોડતી નેરોગેજ રેલવે ને બંધ કરવાના નિર્ણય સામે વઘઇ વેપારી એસોસિએશન દ્વારા...

તાપી : જીલ્લામાં ચાર નવા કેસો નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે ચાર નવા કેસ નોંધાયેલ છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 846 પોઝિટિવ કેસો...

૧૬ લાખ રૂપિયાનાં ચેક રિટર્ન કેસમાં માંગરોળ સીવીલ કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદ અને ચેકની રકમ ભરપાઈ ન કરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફટકારી  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ૧૬ લાખ રૂપિયાનાં ચેક રિટર્ન કેસમાં માંગરોળ સીવીલ કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા...

કોસંબા-ઉમરપાડા ટ્રેનને પુન: શરૂ કરાવવા આજે તાલુકા કોગ્રેસે મામલતદારને આપેલું આવેદનપત્ર : જો કે પુન: શરૂ થાય એવી કોઈ ચિન્હો નજરે પડતાં નથી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  કોસંબા થી ઉમરપાડા નેરોગ્રેજ ટ્રેન દોડતી હતી.આ ટ્રેન ગાયકવાડ શાસનમાં શરૂ કરવામાં આવી હતી.પરંતુ છેલ્લા...

તાપી : આજે એક નવા કેસ સાથે કુલ 13 કેસો એકટીવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે એક નવો કેસ નોંધાયેલ છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 842 પોઝિટિવ કેસો...

તાપી : આજે ફક્ત એક કેસ નોંધાયો : કુલ 16 કેસો એકટીવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે એક નવો કેસ નોંધાયેલ છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 841 પોઝિટિવ કેસો...

દિવ્યજ્યોતિ ટ્રસ્ટ સંચાલિત, તેજસ આંખની હોસ્પિટલ દ્વારા માંગરોળ તાલુકાનાં તરસાડી ખાતે વિઝન સેન્ટર કાર્યરત : આસપાસની જનતાને લાભ લેવા કરાયેલી અપીલ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  દિવ્યજ્યોતિ ટ્રસ્ટ સંચાલિત, તેજસ આંખની હોસ્પિટલ દ્વારા માંગરોળ તાલુકાનાં તરસાડી ખાતે વિઝન સેન્ટર કાર્યરત કરાયેલું છે....

શિક્ષકોના પ્રશ્નોને હલ કરવા બદલ આભાર વ્યક્ત કરતો સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  પ્રાથમિક શિક્ષકોનાં વણ ઉકેલ્યા પ્રશ્નો હલ કરવા બદલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે આભાર વ્યક્ત કર્યો...

ચૂંટણીપંચ તરફથી મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે મતદાન બુથો ખાતે કામગીરીનાં છેલ્લા દિવસે યુવા મતદારો નામ દાખલ કરાવવા ઉમટી પડ્યા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  ચૂંટણીપંચ તરફથી મતદારયાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તારીખ ૨૨ અને ૨૯...