Month: November 2020

માંગરોળ : DGVCL કચેરીનાં કાર્યક્ષેત્રમાં આવતો માંગરોળ ખેતીવિષયક વીજફીડર જર્જરીત, એચટી વિજલાઈન અને ટીસીઓ ગમે ત્યારે જમીનદોસ્ત થઈ જશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે નાયબ કાર્યપલક ઈજનેર કક્ષાની DGVCLની કચેરી કાર્યરત છે,આ કચેરીમાં મોસાલી વીજ સબસ્ટેશન...

તાપી : કોરોનાનાં કેસોમાં એકાએક વધારો : આજે 12 નવા કેસો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 12 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 787 પોઝિટિવ...

માંગરોળ તાલુકાનાં ૧૮૬ મતદાન બુથો ઉપર આજે રવિવારથી મતદારયાદી સુધારણા કાર્યક્રમનો થયેલો પ્રારંભ : સવારથી જ લોકોએ લાભ લેવાનું શરૂ કર્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  આજે તારીખ ૨૨ મી નવેમ્બરથી મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ થયો છે.માંગરોળ તાલુકાનાં ૧૮૬ મતદાન બુથો...

સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ અને વાંકલ રેન્જ સુરત વનવિભાગ દ્વારા સંયુક્ત રીતે પક્ષી સપ્તાહની ઊજવણી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  માંગરોળ તાલુકામાં વાંકલ ખાતે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ અને વાંકલ રેન્જ, વનવિભાગ...

માંગરોળ તાલુકાનાં ઝંખવાવ થી માંડવી જતાં માર્ગ ઉપર એક મોટરસાયકલ ચાલક ઝાડ સાથે ભટકાતા, થયેલી ગંભીર ઇજા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આજે તારીખ ૨૧ મી નવેમ્બરનાં રોજ સવારે માંગ રોળ તાલુકાના ઝંખવાવ થી માંડવી જતાં રાજ્ય...

માંગરોળ તાલુકાનાં છમૂછલ ગામનાં વતની આત્મારામ પરમારનો વિધાનસભામાં જંગી બહુમતીથી વિજય થતાં કરાયેલું સન્માન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : રાજ્યની ૧૦૬ ગઢડા - વિધાનસભાની પેટાચૂંટણીમાં માંગરોળ તાલુકાનાં છમુછલ ગામના પનોતા પુત્ર આત્મારામભાઈ પરમાનો જંગી...

તાપી : જીલ્લામાં નવા 6 કેસો નોંધાયા છે : એકટીવ કેસોની સંખ્યા 21

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 06 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 775 પોઝિટિવ કેસો નોંધાયા...

વ્યારામાં કોવિદ-૧૯ અંતર્ગત કોમ્યુનિટી અવેરનેશ માટે એન.ડી.આર.એફ.ની જાગૃતિ રેલી યોજાઈ

કલેક્ટર આર.જે. હાલાણી અને પોલિસ વડા સુજાતા મજમુદારે રેલીને પ્રસ્થાન કરાવ્યુ (માહિતીબ્યુરો દ્વારા, વ્યારા)  : તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા...

માંગરોળ તાલુકાના કીમ કોઠવા દરગાહ ઉપર આ વર્ષે ઉર્શ (મેળો) નહિ ઉજવાય : કોરોના મહામારીના ભાગરૂપે દરગાહ ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લા ના માંગરોળ તાલુકામાં આવેલ કોઠવા ગામ માં આવેલ જગ વિખ્યાત દરગાહ આવેલ છે,...

રાજ્યમાં સૌપ્રથમવાર સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કામરેજના મોરથાણા ગામે ‘એગ્રો ફોરેસ્ટ્રી ટુર’ યોજાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  આધુનિક યુગમાં જ્યારે યુવાનો પ્રકૃત્તિથી વિમુખ થઈ રહ્યાં છે તેવા સમયે પ્રકૃત્તિને જાણવા અને માણવાની...