Month: November 2020

ગુજરાતના એક માત્ર ગરીમથક સાપુતારાના સનરાઈઝ હિલ વિસ્તારમાંથી શંકાસ્પદ લાશ મળી આવતા સનસનાટી મચી જવા પામી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  સાપુતારા ખાતે આવેલ સનરાઇઝ પોઈન્ટ ઉપર અજાણ્યા યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી...

ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે કડકડતી ઠંડીમાં પોલીસને પરસેવા પાડવા મજબુર કરતા તસ્કરો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : મુખ્ય માર્ગને અડી આવેલ મોબાઈલ ની દુકાનનું સટર તોડી 1 લાખ થી વધુના મોબાઈલ ચોરાયા....

સોનગઢ નગરમાં શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમાનુ ભૂમિપૂજન કરાયું

સુરતથી જીગ્નેશભાઈ પાટીલ અને છોટુભાઈ પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  સોનગઢમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ સાથે સમગ્ર હિન્દુ...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવશે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા હજીરા ખાતે ઉપસ્થિત રહેશે (નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ તારીખ...

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ તાપીની મિટિંગ યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપીની પી.પી. સવાણી વિધ્યામંદિર વ્યારા ખાતે મીટીંગ મળેલી, જેમાં ડો. દિપક ભાઈ રાજ્યગુરુ પ્રવક્તા, સ્વનિર્ભર શાળા...

રાષ્ટ્રીય કામધેનુ આયોગ પ્રેરિત “કામધેનુ દિપાવલી ’’ અભિયાનનો તાપી જિલ્લામાં શુભારંભ કરાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૬ ઓક્ટોબર ૨૦૨૦ તાપી જિલ્લાના કલેકટરશ્રી આર. જે. હાલાણી સાહેબને ગાયનાં ગોબરથી બનેલ ગોમય દીવાઓ...

સુરત ગ્રામ્ય વિસ્તારના હાજીઓ માટે હજ માટે ફોર્મ ભરવાની કીમ ચારરસ્તા ખાતે વ્યવસ્થા કરાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગત બે દિવસ અગાઉ હજ માટે ઓનલાઇન અરજી કરવાની જાહેરાત...

વ્યારા ખાતે અંદાજે રૂપિયા ૭૬.૩૨ લાખના છ વિકાસ કામોનો લોકાર્પણ/ખાતમુહર્ત કાર્યક્રમ યોજાયો

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા): વ્યારા નગર પાલિકા દ્વારા વ્યારા શહેરના વિકાસ માટે હાથ ધરાયેલ અંદાજે રૂપિયા ૭૬,૩૨,૬૪૪ ના ખર્ચે વિવિધ...

નિઝરના રૂમકી તળાવ ગામે મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે વિવિધ વિકાસ કામોનો ખાતમુહર્ત વિધિ કાર્યક્રમ યોજાશે

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  :  તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ નિઝર તાલુકાના રૂમકી તળાવ ગામે તા.૦૮/૧૧/૨૦૨૦ના રોજ બપોરે ૩.૦૦ કલાકે...

તાપી જિલ્લાની “પ્લે એટ હોમ’’ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાશે : ૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઇ શકશે

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) :  રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી આયોજિત જિલ્લા...